કૃષ્ણદેવ યાજ્ઞિક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ રાડો નો ફર્સ્ટ લુક, જેમાં યશ સોની એક અલગ જ અંદાજમાં દેખાય છે. આ ફિલ્મ શુકુલ શોબિઝ બિગ બોક્સ સિરીઝના સહયોગમાં નિર્માણ કરશે. ફિલ્મ ૨૦૨૧ ની દિવાળીએ રિલીઝ થશે.